રાંધવાની સૂચનાઓ
- 1
આમળા અને આદુ ના ટુકડા કરો.
- 2
હવે તેમાં મીઠું, ખાંડ મરી પાઉડર, સંચાર, લીંબુ નો રસ ઉમેરો, પાણી ઉમેરો અને સરખું બ્લેન્ડ કરી લો.
- 3
બ્લેન્ડ થઈ ગયા બાદ તેને ગારી લો. હવે તેમાં સોડા ઉમેરી પીરસો. તૈયાર છે આમળા ઈમમુનિટી બૂસ્ટર જૂયસ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11


આમળા જયૂસ (Amla juice recipe in Gujarati)
#GA4#Week11


આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11


આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ.....


ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું.


આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)
#GA4#Week11


આમળાનું જ્યુસ(Amla Juice recipe in Gujarati)
#GA4#week11#આમળા#MW1આમલા હેલ્થ વર્ધક અને વિટાનીન સી આપનારું એક માત્ર બેસ્ટ પીણું છે ઈમ્યૂનીટી વધારે છે વળી બનાવવા મા ખુબ જ સહેલું છે.


આમળા મોઇતો(Amla mojito recipe in Gujarati)
#GA4#Week11#Amla


આમળા નું જૂયસ (Amla juice Recipe in Gujarati)
#GA4#Week11


આમળા જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati


આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati)
#GA4#week11#Amla


આમળાનું જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Amla


આમળાનું જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#week11


આમળા અને લીલી હળદરનો જ્યુસ(Amla-fresh turmeric juice recipe in Gujarati)
#GA4#week11#Amla


આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)
#GA4#Week11આ જ્યૂસ વિટામિન A C થી ભરપૂર છે


આમળા હળદર જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
# વિટર સ્પેશિયલ શક્તિવર્ધક પીણું હિમોગલોબીન શરદી કોલેસ્ટ્રોલ બધા મા ઉપયોગી.


આમળાનું જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4 #week11


આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11


આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.


આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે.


આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું.


આમળા નો જ્યુસ (aamla juice recipe in Gujarati)
#GA4#Week11#Amla


આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.


આમળાનો મુખવાસ(Amla Mukhwas Recipe in Gujarati)
#GA4#week11#amla


અમલા જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Food puzzle#Amlaઅત્યારે આમળા સારા પ્રમાણમાં મળી છે તો એનો જ્યુસ બનાવીને પીવાથી આપણી ઇમ્યુનીટી પાવર સટોગં બંને છે


વેજીટેબલ જ્યુસ (Vegetable Juice Recipe In Gujarati)
#GA4vegetable juice for healthy skin


આમળાનો જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amla


આથેલા આમળા(Pickel Amla recipe in Gujarati)
#GA4#week11#amla


આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે.


આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116814
ટિપ્પણીઓ (4)