રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડું વાસણ ગરમ કરો તેમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં ગુંદર એડ કરો ઘી માં ગુંદર ની ધીમા તાપે શેકી લો
- 2
પછી તેમાં દૂધ એડ કરો દૂધ અને ગુંદરને ધીમા તાપે સતત હલાવતા રહેવું
- 3
પછી તેમાં ગોળ એડ કરો ગુંદરના મિશ્રણને સતત હલાવતા રહેવું જ્યાં સુધી જાડુ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં
- 4
થોડું ઘટ્ટ થઈ જાય પછી તેમાં ટોપરાની છીણ સુઠઅને ગંઠોડા પાઉડર અને ખસખસ તો રાજપુતાના ગુજરાતી મિક્સ કરી બધું હલાવી લેવું બદામના ટુકડા પણ તેમાં નાખી દેવા બરાબર મિક્સ કરી દેવું મસાલા નાખી દેવાથી મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે અને ઉપર ઘી જેવું લાગશે ત્યારે આ પેદ તૈયાર થઇ એમ કહેવાય આ પેદ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ગુંદરપાક (methi gundar pak recipe in Gujarati)
#MW1 મેથી અને ગુંદર હેલ્થ માટે બહુ લાભકારક છે. બાવળનો ગુંદર બધા જ ખાઇ શકે છે. મેથીગુંદર પાક ખાવાથી શરીરમાં થતા દુ:ખાવામાં રાહત મળે છે. રોજ સવારે એક ટુકડો ખાવાથી દિવસ દરમ્યાન પણ ખૂબ એનર્જી રહે. આમાં મે મેથી સિવાય બીજા કોઇપણ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી. Sonal Suva -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
-
-
-
-
-
-
-
કાટલા પાક (Katla Pak recipe in Gujarati)
#માઇઇબુકઆ પાક સુવાવડમાં ખૂબ જ ગુણકારી છે,અને શિયાળામાં પણ લેડીસ ખાઈ તો સ્ફૂર્તિ રહે છે,અને કમરના દુખાવામાં રાહત થાય છે .... Bhagyashree Yash -
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
-
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah -
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સૂંઠસુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
#MW1આ સુખડી વિંટર મા જ નહીં પણ ગમે ત્યારે ખાવ તો તે હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે. Nisha Shah -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116646
ટિપ્પણીઓ (2)