આમળાં અને લીલી હળદર નુ જ્યુસ (Amla Juice Recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
1મોટી બોટલ
  1. 9-10- આમળાં
  2. 1હળદર નો મિડિયમ સાઈઝ નો ટુકડો
  3. આદૂ
  4. 1/2- ચમચી સંચળ સ્વાદ મુજબ
  5. 1/4- ચમચી મરી પાઉડર
  6. મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    આમળા ને સરસ પાણી થી ધોઈ ને તેના ટુકડાં કરી લેવા હળદર ની છાલ ઉતારી તેના પણ ટુકડાં કરી લેવા

  2. 2

    હવે આમળા અને હળદર ના ટુકડાં મિક્સર જાર મા નાખી તે ડુબે એટલું પાણી નાખી મિક્સર ફેરવવુ

  3. 3

    પછી એને એક બાઊલ માં મોટા ગરણા થી ગાળી લેવું પછી એને પાછુ મિક્સર જાર મા નાખી થોડુ પાણી નાખી પાછુ ફેરવવુ

  4. 4

    બધુ જ્યુસ બની જાય એટલે તેને એક ઍઇર ટાઈટ બોટલ મા ભરી ફ્રીજ મા રાખવુ

  5. 5

    જયારે પીવું હોઇ ત્યારે 1 ગ્લાસમાં 1/4 કપ જ્યુસ લેવુ અને 1કપ ગરમ પાણી નાખી આદુનો રસ સંચળ અને મરી પાઉડર નાખી પીવુ

  6. 6

    આ જ્યુસ 1વીક સુધી સારૂ રહે છે રોજ સવારે 1 ગ્લાસ પીવું શરીર માટે ખુબ સારુ

  7. 7

    હેલ્ધી અને ટેસ્ટિ વિટામિન સી થી ભરપુર એવુ ઇમ્મયુનિટી બૂસ્ટર ડ્રિન્ક રેડિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes