ભરથું (Bharthu Recipe inGujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

ભરથું (Bharthu Recipe inGujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
6 જ્ણ  માટે
  1. 3મોટા રીંગણાં
  2. 6લીલી ડુંગળી ની જુડી
  3. 10-12કળી લસણ
  4. તેલ 6 મોટા પાવડા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 4 મોટી ચમચીમરચું પાઉડર
  7. 6મોટા ટામેટા
  8. સર્વ કરવા માટે છાસ, રાઈ વાળા ગાજર મરચા, ખીચડી,

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પેલા રીંગણ ને ગેસ પર સેકી લો, તેની છાલ કાઢી નાખો.તેને ચકુ થી એક સરખા માવા જેવું બનવો.

  2. 2

    પછી કઢાઈ માં તેલ મુકો ને હિંગ નો વઘાર કરી તેમાં લસણ, લીલી ડુંગળી, નાખો. તેમાં મીઠું નાખી ચડવા દો. થોડું ચડે એટલે ટામેટા નાખો. બધું ચડવા દો.

  3. 3

    ચડી ગયા બાદ તેમાં મરચું, નાખો ને ચડી ગયા બાદ તેમાં ઓરા ના રીંગણ નાખી બરાબર હલાવો.

  4. 4

    પછી તેને રોટલા, ખીચડી, રાઈ વાળા ગાજર મરચા, છાસ સાથે સર્વ કરો. ઉપર થી લીલી ડુંગળી સ્પ્રીંકલ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes