રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો સ્ટફિંગ માટે ની બધી સામગ્રી અલગ અલગ વાટી લો.
- 2
હવે કોપરું,તલ, દાળિયા,સીંગદાણા,વાટેલા એક બાઉલ માં લઇ ને તેમાં આદુ મરચા, મીઠું,ખાંડ,ગરમ મસાલો, મરચું,લીંબુ,બધું નાખી ને લોટ બાંધીએ એવી રીતે ભેગું કરી લો.કદાચ જો છૂટું લગે તો થોડું આંબલી નો પલ્પ ઉમેરી શકાય.
- 3
હવે લોટ ની બધી સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો.
- 4
હવે એક લુવો લઈ તેની રોટલી વણી તેના ઉપર ગોળ આંબલી નું પાણી લગાવી ને તેના ઉપર સ્ટફિંગ પાથરી રોલ વાળી લો.
- 5
પછી ગોળ કટ કરી લો.અને હાથ વડે સેજ દબાવી ને ભાખરવડી નો સેપ આપી ગરમ તેલ માં તળી લો.
- 6
તૈયાર ભાખરવડી.15 દિવસ સુધી સારી રહે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વડોદરા ની પ્રખ્યાત ભાખરવડી (Vadodara Famous Bhakharvadi Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadguj ભાખરવડી એ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી શેકી ને વાટેલા મસાલા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ભાખરવડી નો ટેસ્ટ ખાટો મીઠો અને સ્પાઈસી લાગે છે. આ ભાખરવડી ને ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ તરીકે પીરસી શકાય એવો આ એક ખૂબ જ બેસ્ટ નાસ્તો છે. ભાખવડી મહારાષ્ટ્ર અને ગુજરાત માં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશ માં હોળી ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તેમાં પણ વડોદરા ની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશ થી આવતા લોકો વડોદરા થી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ જગદિશ ના ફરસાણ વાળા ની ભાખરવડી બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ટેસ્ટી લાગે છે. તેમજ આપને આમાં પસંદગી પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકીએ છીએ...જેથી એનો સ્વાદ આપણા ટેસ્ટ અનુસાર રાખી શકાય છે. Daxa Parmar -
-
-
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
-
-
શીંગ, કોથમીરની ભાખરવડી (Bhakharvadi recipe in Gujarati)
ભાખરવડી ડિફરન્ટ અને હેલ્ધી પણ છે કોથમીર,મગફળી ,કોકોનટ થી બનાવ્યું છે.ફરસાણ,સ્નેકસ તરીકે સૅવ કરી શકાય.#GA4#week12#peanut Bindi Shah -
-
-
-
-
-
-
-
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)
#GA4#Week12(Besan/mayonnaise) Nisha Parmar -
પનીર સેન્ડવીચ પકોડા ::: (Paneer Sandwich Pakoda recipe in Gujarati )
#GA4 #Week12 #Besan વિદ્યા હલવાવાલા -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14147490
ટિપ્પણીઓ (18)