સીંગદાણાની કતરી(Peanut katli recipe in Gujarati)

Neha Kariya
Neha Kariya @cook_27518034

સીંગદાણાની કતરી(Peanut katli recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ સીંગદાણા
  2. 1 બાઉલ ખાંડ
  3. એક ચમચીઘી
  4. એલ્યુમિનિયમ ફોઇલ
  5. ખાંડ ડૂબે તેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં શીંગદાણા લઈ તેને શેકી લો.

  2. 2

    સિંગદાણા શેકાઈ જાય પછી તેના ફોતરા કાઢી નાખવા

  3. 3

    પછી સીંગદાણા નો ઝીણો ભૂકો કરવો તેમાં ધ્યાન રાખવું એક સાથે ક્રશ કરશો તો તેલ છૂટશે એટલે ધીમે ધીમે ક્રશ કરો

  4. 4

    પછી એક બાઉલમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લેવું અને ગેસ ઉપર મૂકવું

  5. 5

    ખાંડની એક તારની ચાસણી તૈયાર થઇ જાય પછી સીંગદાણાનો ભૂકો અને તેમાં નાખી દેવો તેમાં એક ચમચી ઘી નાંખી ધીમી આંચ પર હલાવવું

  6. 6

    સીંગદાણાનો ભૂકો જો કડાઈ છોડવા લાગે ત્યાં સુધી હલાવો પછી એલ્યુમિનિયમ ફોઈલમાં તે લગાડી તેની ઉપર આ મિશ્રણ પાથરો થોડું ઠ રી જાય પછી વેલણથી પાથરી દેવુ

  7. 7

    પછી તેના કાજુ કતરી જેવા પીસ કરી લેવા અને સર્વ કરવું

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Kariya
Neha Kariya @cook_27518034
પર

ટિપ્પણીઓ

Similar Recipes