બેસન સબ્જી(Besan Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને કડાઈ માં સેકી લો...
- 2
પછી સમારેલા.મૂળા લો..હવે કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ નો વઘાર કરો..તેમાં વઘાર નું મરચું અને વાટેલા આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી હલાવો પછી ટામેટું નાખો...
- 3
પછી તેમાં મૂળા ઉમેરી હલાવી થોડું પાણી નાખી ચડવા દો.
- 4
ચડી જાય એટલે તેમાં લાલ મરચું,ખાંડ, ધાણાજીરું, હરદર્,મીઠું ગરમ મસાલો, લીંબુ નાખો.
- 5
મસાલો મિક્સ થાય એટલે તેમાં બેસન નાખી થોડી વાર થાળી ઢાંકી થવા દો.થોડી વાર પછી બધું મિક્સ કરો.. તૈયાર છે ગરમા ગરમ મૂળા ની બેસન વાળી સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન ના ગટ્ટા ની સબ્જી(besan gatta sabji recipe in Gujarati (
#સુપરશેફ૧# શાક & કરિસ# પોસ્ટ ૩ Twinkal Kalpesh Kabrawala -
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
-
મૂળાનું ચણાના લોટવાળું શાક(Muli besan sabji recipe in Gujarati)
#GA4#week12આજે મેં મૂળાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Ramaben Solanki -
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી બેસન સબ્જી (Lili Dungri Besan Sabji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
-
-
-
-
-
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14150215
ટિપ્પણીઓ