ખાંડવી(બેસન)(Khanvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા બેસન લો અને પાણી ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
- 2
પછી તેમાં મીઠું, મરચાની પેસ્ટ, હળદર અને લીંબુ નીચોવિને સારી રીતે મિક્સ કરો.
- 3
હવે ગેસ ચાલુ કરી મિશ્રણ ને સતત હલાવતા રહેવું,થોડા સમય પછી તમે જોશો તો મિશ્રણ ગાઢ થય જશે.તેમાંથી થોડું લય ને કિચન ના પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરો,જો ગોળ વળતું હોય તો સમજી લેવું કે મિશ્રણ રેડી છે.
- 4
હવે ગેસ બંધ કરી એને એક જાડી કોથળી પર તવેઠા ની મદદ થી સ્પ્રેડ કરો.થોડું ઠંડું થાય એટલે એની પર કાપા પડી ગોળ ગોળ વારતા જાઓ.અને એક પ્લેટ મા ગોઠવી ને ઉપર થી રાઈ નો વઘાર કારી અને છેલ્લે લીલા ધાણા અને સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાટુડી(ખાંડવી) (Khandvi Recipe In Gujarati)
ગુજરાતનો ફેમસ નાસ્તો છે જે બધાના ઘરમાં બનતું હોય છે. બેસન અને દહીંથી એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો બને છે.#trend#WEEK2 Chandni Kevin Bhavsar -
-
-
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સ્નેક્સઆ ખૂબ ઝડપ થી બનતો વગર તેલ નો નાસ્તો છે. ગુજરાતી ઓ ની મનપસંદ વાનગી છે. Kunti Naik -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
-
ખાંડવી
#RB19આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું Sushma vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14156245
ટિપ્પણીઓ (7)