બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)

Chetna Chudasama @cook_25608204
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટાને બાફવા રાખો બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં ચણાના લોટનું ખીરું તૈયાર કરોપછી બટેટાની છાલ ઉતારી તેમાં ઉપર મુજબના બધા મસાલા નાખી મિશ્રણ તૈયાર કરો
- 2
હવે બધા મસાલા સરખી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો બ્રેડ પર લગાવી દઈએ
- 3
બ્રેડ પર મસાલો લગાવ્યા પછી ઉપર બીજી બ્રેડ મૂકી અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ચણાના લોટના ખીરામાં બોળી બ્રેડ પકોડા તૈયાર કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
વરસાદમાં સૌની મનપસંદ ગરમાગરમ બ્રેડ પકોડા અને ભજીયા Pooja kotecha -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
-
બ્રેડ પકોડા
#સુપરશેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલહેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara -
-
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
-
-
-
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
-
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152562
ટિપ્પણીઓ (7)