બેસન હલવો(Besan Halwa Recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામબેસન
  2. 200 ગ્રામઘી
  3. 150 ગ્રામખાંડ
  4. 2 ચમચીદૂધ 2 ચમચી ધી
  5. ઇલાયચી પાઉડર બદામ પિસ્તા કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌપ્રમ બેસન ની ઘી દૂધ ઉમેરવું ને મોન દેવું

  2. 2

    ત્યારબાદ તેને એક પેન માં ધી મૂકી ને સેકવા મૂકવું

  3. 3

    થોડું સેકાઈ ગયા પછી તેમાં ગરમ પાણી ઉમેરી પછી તેમાં ખાંડ નાખી હલાવવું

  4. 4

    ત્યારબાદ તેમાં થી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકવી પછી તેમાં ઇલાયચી પાઉડર બદામ પીસ્તા કાજુ ની કતરણ ભભરાવી દો તો તૈયાર 6 મસ્ત બેસન હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes