બેસન ફ્રેન્ચ ફ્રાય (Besan French Fries Recipe in Gujarati)

બેસન ફ્રેન્ચ ફ્રાય (Besan French Fries Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું એડ કરો હવે તેમાં થોડું થોડું પાણી રેડી ખીરું તૈયાર કરો
- 2
ઢોકળા ના ખીરા જેવું ખીરું તૈયાર કરો
- 3
તડકા કેચઅપ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ. નાખી તતડાવો પછી તેમાં થોડું પાણી રેડી દો હવે તેમાં ટોમેટો કેચઅપ એડ કરો અને ૧- મિનિટ માટે ઉકાળો પછી ગેસ બંધ કરી દો અને એક વાટકી માં કાઢી લો
- 4
હવે બેસન ના ખીરા માં તેલ રેડી બરાબર હલાવી લો હવે ગેસ પર એક નોનસ્ટિક પેન મુકો પછી તેમાં ખીરું રેડી દો અને હવાનું નહીં કે પાતળું પણ ન કરવું જેવું રેડી એ એટલે એવું જ રેવા દેવું અને ધીમા તાપે રોટલો થવા દો
- 5
ધીમા તાપે બેવ બાજુ થી સેકી લો હવે બેવ બાજુ થી સેકાય જાય એટલે ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લો અને થંડુ થવા દો
- 6
હવે તેને ચપ્પુ વડે કાપી લો હવે ફ્રેન્ચ ફ્રાય ની જેમ જ
- 7
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તળવા માટે હવે તેમાં બેસન ફ્રાય ને ધીમા તાપે તળી લો ધીમા તાપે તળવા થી ક્રીસ્પી થાય છે અને અંદર થી બરાબર તળાઈ જાય છે
- 8
હવે આવી રીતે બધા તળી લો અને પછી તેને અેક પ્લેટ માં કાઢી તડકા કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસનની ફ્રેન્ચ ફ્રાઈસ(Besan French fries recipe in Gujarati)
#GA4#Week12#Mayo#besanબટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ખા ઘી ચાલો આજે બેસન ની ટ્રાય કરીએ Prerita Shah -
-
-
-
-
-
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
પનીર સેન્ડવીચ પકોડા ::: (Paneer Sandwich Pakoda recipe in Gujarati )
#GA4 #Week12 #Besan વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
મેગી ચીલ્લા સેન્ડવીચ(Maggie chilla sandwich recipe in Gujarati)
#GA4#week12#besan Pinalkumar Madlani -
-
-
બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week1#besan Anupa Prajapati -
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
બેસન મસાલા દૂધ.(Besan Masala Milk Recipe in Gujarati)
#GA4#Week12 Besan. Post 1શિયાળામાં હેલ્ધી ગરમ મસાલા દૂધ તાજગી અને શક્તિ આપે છે.હાલ ની પરિસ્થિતિ માં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ઉપયોગી થશે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (3)