સુખડી(Sukhdi recipe in Gujarati)
બધાને ભાવતી
રાંધવાની સૂચનાઓ
- 1
લોટને ઘીમાં શેકીને એકબાજુ રાખી દેવો
- 2
પછી એક ચમચો ઘી ગરમ કરીને તેમાં ગોળને છીણી ને નાખી દેવો
- 3
પછી લોટ અને ગોળ ને ભેગા કરી સરખી રીતે હલાવીને થાળીમા પાથરી દેવાનુ અને ઠંડુ પડે એટલે પીસ કરી નાખવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
ડ્રાયફ્રુટ સુખડી(Dryfruit sukhdi recipe in Gujarati)
સુખડી એ ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી છે સારા પ્રસંગોએ દરેક ઘરમાં બનતી હોય છે અને નાના મોટા દરેકને ભાવતી હેલ્ધી ડિશ છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
-
-
-
સુખડી(sukhdi Recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે. Namrata Darji -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFTસુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે. Vaishakhi Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આપણે માતાજી ના પૃસાદ મા લઈ શકાય એવી વાનગી એટલે સુખડી,બધાને ભાવે એવી Velisha Dalwadi -
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177310
ટિપ્પણીઓ