પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati)

પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જેમ બનાવવા માટે સૌપ્રથમ પાઈનેપલ ને આખા પાઈનેપલ ને ગોલ સમારીને વચ્ચે નું જે ગોલ હોય છે તે પણ કાઢી લો અને પછી ઝીણા સમારી લો
- 2
પછી તેને કડાઈમાં નાખી પાણી રેડી દો પછી તેને બફાવા મુકો પછી બફાય એટલે ગ્રાઉન્ડ ની મદદથી ઝીણા ક્રશ કરી લો અને પછી તેમાં ખાંડ નાખી દો
- 3
ખાંડ ઓગળે એટલે જેમ જેવું મિશ્રણ બની જશે એટલે બવ કઢણ ન થવા દેવું કે બવ પાતળુ પણ ન હોવું જોઈએ એટલે હવે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો
- 4
હવે ૪ બ્રેડ સ્લાઈસ લો પછી તેની ઉપર પાઈનેપલ જેમ લગાવી દો અને તેની ઉપર બીજી બ્રેડ લો દો
- 5
હવે એક બાઉલમાં ફ્રેશ ક્રીમ રેડી દો પછી તેમાં દળેલી ખાંડ એડ કરો હવે તેમાં અને બરાબર હલાવી લો પછી તેમાં વેનિલા એસેન્સ ના ટીપાં રેડી દો પછી તેમાં મેંદો એડ કરો હવે તેમાં દુધ રેડી દો અને પકોડા ના બેટર જેવું બેટર
- 6
રેડી કરી દો બેટર બવ પાતળુ પણ નહીં અને જાડું પણ નહોવુ જોઈએ હવે જેમ લગાવેલી સેન્ડવીચ ને આ બેટર માં બોળી દો બેવ બાજુ થી બરાબર બેટર લાગે એવી રીતે બ્રેડ પર લાગવું જોઈએ હવે ગેસ પર નોનસ્ટિક તાવો મુકો
- 7
પછી બેટર માં બોળેલી બેવ બ્રેડ તવા પર મુકો અને ધીમા તાપે ક્રીસ્પી થાય ત્યાં સુધી બેવ બાજુ થી સેકી લો
- 8
હવે સેન્ડવીચ ગોલ્ડન બ્રાઉન અને ક્રીસપી થાય એટલે એક પ્લેટમાં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)
# GA4# Week3# sandwich Devangi Jain(JAIN Recipes) -
-
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
#GA4#week1#yoghurtઆજે મે પહેલી જ વાર અપ સાઈડ ડાઉન કેક બનાવી. કેરેમલ સીરપ પણ first time બનાવ્યું .પાઈનેપલ સાથે કેરીમલ નો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવી .મારા સન નો Birthday હોવાથી અલગ જ કેક બનાવવા નો વિચાર આવ્યો. એને ક્રીમ ભાવતું નથી .તો આ કેક માં બહુ જ મજા આવી . Keshma Raichura -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ(pineapple cheese Sandwich Recipe in Gujarati)
તદન નવી જ રેસિપી #GA4#Week3 #trend Devanshi Chandibhamar -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
પાઈનેપલ ડેઝર્ટ (Pineapple Dessert Recipe In Gujarati)
#GA4#Week8#Milkઆ ડેઝર્ટ ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે. અને ખરેખર તે સ્વાદમાં પણ ખૂબ યમી બને છે. Niral Sindhavad -
-
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
મેંગો સેન્ડવીચ વિથ બાસુંદી(Mango Sandwich with Basundi Recipe In Gujarati)
#contest#કૈરી#Mangoઆમ તો આપણે બાસુંદી પુરી સાથે ખાતા હોઈએ પણ આજે મેં કઈક નવું વિચાર્યું બાસુંદી સાથે કરવાનું. તો ચાલો આપણે આજે આ નવી વરાઇટી બનાવીએ. Bhavana Ramparia -
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
-
ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheese Monils_2612 -
-
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
-
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
-
પાઈનેપલ જામ (Pineapple Jam Recipe In Gujarati)
#MBR7#WEEK7#CMW2#Hathimasala#PinepleJamRecipe Krishna Dholakia -
-
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
કિડ્સ સ્પેશ્યલ પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICH#BABYFOODબાળકોને પાઈનેપલ બહુ પસંદ હોય છે તેને ધ્યાનમાં લઈને આજે મેં આ પાઈનેપલ સેન્ડવીચ બનાવી છે તમારા બાળકને પણ જરૂર થી પસંદ આવશે Preity Dodia -
-
પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
#CTઅમારા જૂનાગઢમાં મોર્ડનની બધી ફ્લેવરની લસ્સી ફેમસ છે જેમાંથી આજે હું પાઈનેપલ ફ્લેવરની લસ્સી ની રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad
More Recipes
ટિપ્પણીઓ