ઇંડા પુલાવ(Egg pulao recipe in Gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

#week13
#worldeggchallenge
શિયાળા ની સ્પેશ્યલ વાનગી.

ઇંડા પુલાવ(Egg pulao recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#week13
#worldeggchallenge
શિયાળા ની સ્પેશ્યલ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 5 નંગઈંડા
  3. 1 ચમચીચિકન મસાલા
  4. મીઠું
  5. મરચું
  6. કોથમીર
  7. 3 નંગડુંગળી
  8. 2ટામેટા
  9. 1 નંગલીલું મરચું

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    સૌ પેલા તેલ લો.તેમાં ડુંગળી,ટામેટા,લીલું મરચું,લઈ સાંતળવું.તેમાં મરચું,હળદર,મિઠું,અને ઇંડા 5 નંગ કય તેમાં નાખવા.પછી 15 મિનિટ સબ્જી ને ઢાંકી મુકવી.

  2. 2

    હવે તેમાં ચોખા નાખી મિક્સ કરો.10 મિનિટ રહેવા દો.આમ ત્યાર છે ડિશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes