બાજરીના ચમચમીયાં(Bajari na chamchamiya recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

@ માઈ રેસિપી -49#
બાજરી ના ચમચમયા

બાજરીના ચમચમીયાં(Bajari na chamchamiya recipe in Gujarati)

@ માઈ રેસિપી -49#
બાજરી ના ચમચમયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 150 ગ્રામબાજરી લોટ
  2. 50 ગ્રામચણા નો લોટ
  3. 50 ગ્રામલીલું લશણ ચોપ
  4. 50 ગ્રામમેથી અને કોથમીર
  5. 3લીલા મરચા આદુ ની પેસ્ટ
  6. 1 સ્પૂનચોપ ગાર્લિક
  7. 50 ગ્રામલીલી ડુંગળી ચોપ
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 1 સ્પૂનતલ
  10. 1 સ્પૂનઅજમો
  11. 1 સ્પૂનજીરું પાઉડર
  12. 1 બાઉલ મીડીયમ સાઈઝ
  13. પાણી
  14. ઘી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ઉપર ના બધા ગ્રીન શબ્જી ચોપ કરી લેવી પછી એક બાઉલ મા લોટ 2 મિક્સ કરવા બધી સબ્જી ઉમેરી મસાલો ઉમેરી મિક્સર કરવું પ્રોપર

  2. 2

    પછી દહીં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું થિંક બેટર રાહખવું પછી એને ઢાંકી ને 15 મિનિટ માટે નરિશિંગ માટે મૂકવું પછી ચીલા ની જેમ ઉતારવું ઘી લગાવું સાઇડ મા

  3. 3

    ગરમ ગરમ સર્વ કરવું વીથ ગ્રીન ચટણી કેચઅપ અને દહીં સાથે બહુ જ હેલ્થી અને વિન્ટર માટે બેસ્ટ રેસિપી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

Similar Recipes