રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. જુડી ફુદીનો
  2. ૧ કપકોથમીર
  3. ૪ -૫ લીલા મરચાં
  4. ૨ ટુકડો આઈસ્ ક્યૂબ
  5. જરૂર મુજબ સંચળ પાઉડર
  6. ૧ નંગ લીંબુ
  7. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    ફુદીનો કોથમીર ધોઈ લેવા આદું મરચાં, મીઠું, લીંબુનો રસ બધું મીક્ષરમાં પીસી લો

  2. 2

    આદું મરચાં, મીઠું, લીંબુનો રસ બધું મીક્ષરમાં પીસી લો ચટણીમાં ice cube ઉમેરવાથી તેનો કલર ખુબ જ સરસ લીલો રહે છે

  3. 3

    ત્યારબાદ કાચના બાઉલમાં કાઢીને રાખો આ ફુદીનાની ચટણી જમવા મા ટેસ્ટી લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes