હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)

Kinu @cook_26580363
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા પેસ્ટ માટે:::એક પેનમાં તેલ અને બધા સૂકા મસાલા નાખવા.તેમાં ડુંગળી, ટામેટાં, લસણ, આદુ, મરચાં નાખી સાંતળો
- 2
હવે તેમાં પાલક, કોથમીર અને પાણી નાખી 10મીનીટ સાંતળો
- 3
આ મિશ્રણ ને ઠંડું કરો અને પાણી નાખી મિક્સરમાં વાટી લો
- 4
પનીર મસાલા માટે :::એક પેનમાં ઘી અને તેલ મુકીને મસાલા પેસ્ટ ને 2 મીનીટ સાંતળો.
- 5
તેમાં પાણી, દહીં અને મલાઈ એડ કરી મિક્સ કરો..10મીનીટ કૂક કરો
- 6
તેમાં બધા મસાલા કરવા.5 મીનીટ સુધી સાંતળો.
- 7
તેમાં પનીર, કસૂરી મેથી નાખી બધું બરાબર મિક્સ કરો..
- 8
હૈદરાબાદી પનીર મસાલા તૈયાર..તંદુરી રોટી,પરાઠા અને રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
#GA4#Week13મિત્રો આજે મે પહેલી વાર હૈદરાબાદી સબ્જી બનાવી છે. તે એટલી ટેસ્ટી હતી ઘરમા સૌ ને બહુજ ભાવી. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી(Veg Hyderabadi Nizami handi recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Niral Sindhavad -
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
-
જૈન વેજ હૈદરાબાદી(jain veg Hyderabadi recipe in Gujarati)
#GA4#Week13#Hydarabadi અમારા ઘરમાં હૈદરાબાદી શાક બધાં ના ખૂબજ પસંદ છે.બધાં ગ્રીન વેજીસ્ લીધાં છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જરૂર થી એકવાર ટ્રાય કરશો. Bina Mithani -
હૈદરાબાદી વેજ દમ બિરયાની(Hyderabadi veg dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Hiral Shah -
પનીર મસાલા(Paneer Masala recipe in Gujarati)
#GA4 #week13 #hyderabadiહૈદરાબાદી પનીર મસાલા એ પનીર નું ગ્રેવી વાળું શાક છે જેમાં ડૂંગળી અને ટામેટાં ની સાથે પાલક અને કોથમીર ની ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ સબ્જી લંચ કે ડિનર માં સર્વ કરી શકો છો. Bijal Thaker -
-
-
-
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
-
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14211723
ટિપ્પણીઓ