લીલા મરચા ની ચટણી(Green chilli chatney recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧/૨ કપલીલા મરચાં
  2. ૧ કપકોથમીર
  3. ૧/૨ કપશીંગ દાણા
  4. ૧ ચમચીલીંબુ નો રસ
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૧ ચમચીખાંડ
  7. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા મરચા અને કોથમીર ને સમારી લો બાદ મિક્સર જાર માં શીંગ દાણા લો.

  2. 2

    તેને પીસી લો બાદ તેમાં મરચા અને કોથમીર નાખી દેવા.

  3. 3

    બાદ તેમાં મીઠું,ખાંડ અને હળદર નાખો બાદ લીંબુ નો રસ નાખી અને પીસી લો.

  4. 4

    બાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes