ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457

#GA4
#Week13
#મખાના ફરાળી પેટસી

ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week13
#મખાના ફરાળી પેટસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૧ કપમખાણા
  2. 2બાફેલા બટેકા
  3. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીઆંબોળીયા પાઉડર
  7. 1/2 ચમચીખાંડ
  8. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીશિંગોડાનો લોટ
  11. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌપ્રથમ મખાણા બે કલાક પલાળી રાખવા બે કલાક પછી પાણી નિતારીને થોડી મેશ્ડ કરી દેવું તેમાં બાફેલા બટાકા મિક્સ કરવા.

  2. 2

    ત્યાર પછી બધો મસાલો કરી દેવો સિંગદાણાનો ભૂકો આદું-મરચાની પેસ્ટ મીઠું ખાંડ જીરુપાવડર અને ગરમ મસાલો.અને શિંગોડા નો લોટ.

  3. 3

    પછી તેમાં થોડા કાજુના ટુકડા નાખી ને પેટીસ બનાવી.

  4. 4

    ત્યાર પછી પેટીસ તળવી અને તેને દહીં સાથે ચટણી સાથે ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes