મસાલા મખાણા (Masala makhana)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week13
#makhana
જ્યારે પણ ભુખ લાગે ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે મખાણા.

મસાલા મખાણા (Masala makhana)

#GA4
#week13
#makhana
જ્યારે પણ ભુખ લાગે ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે મખાણા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. 2બોઉલ મખાના
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  4. 1 ટી સ્પૂનહરદળ
  5. 1 ટી સ્પૂનગરમ મસાલો
  6. 1 ટેબલ સ્પૂનપેરી પેરી પાઉડર
  7. 1 ટી સ્પૂનહિંગ
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  9. 2 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ મુકી ગરમ થાય અત્લે બધા મસાલા સેકી લેવા. ગેસ ની મીડીયમ ફ્લેમ રાખવી.

  2. 2

    મસાલા સેકાઈ જય પછી મખાનાં એડ કરવા.

  3. 3

    ત્યાર બાદ મખાનાં ને સેકી લેવા.

  4. 4

    તો તૈયાર છે ગરમ ગરમ મખાનાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha vayeda
Disha vayeda @cook_26317150
પર

ટિપ્પણીઓ

Similar Recipes