ચોકલેટ કેક (ઘઉંના લોટની)(Chocolate cake recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#GA4
#Week14
#wholewheatcake

આજે આ કેક મે ઘરમાં અવેલેબલ હોય તેવી રૂટીન સામગ્રીમાંથી બનાવેલી છે સ્વાદમાં કે ટેક્સચર માં કોઈ જાતનો ફેર પડતો નથી . આમાં મેંદો, કન્ડેન્સ મિલ્ક કે બટર કંઈ જ યુઝ નથી કરેલું.
અહીં મેં ઓવનમાં બેક કરી છે પણ તમે કડાઈમાં પણ આસાનીથી કરી શકો છો.

ચોકલેટ કેક (ઘઉંના લોટની)(Chocolate cake recipe in Gujarati)

#GA4
#Week14
#wholewheatcake

આજે આ કેક મે ઘરમાં અવેલેબલ હોય તેવી રૂટીન સામગ્રીમાંથી બનાવેલી છે સ્વાદમાં કે ટેક્સચર માં કોઈ જાતનો ફેર પડતો નથી . આમાં મેંદો, કન્ડેન્સ મિલ્ક કે બટર કંઈ જ યુઝ નથી કરેલું.
અહીં મેં ઓવનમાં બેક કરી છે પણ તમે કડાઈમાં પણ આસાનીથી કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 150 ગ્રામઘઉંનો લોટ
  2. 1/2 tspસોડા
  3. 100 ગ્રામબૂરુ ખાંડ
  4. 2 tbspકોકો પાઉડર
  5. 1 tspકોફી પાઉડર
  6. 1/4 tspમીઠું
  7. 3 tbspતેલ
  8. 1/2 કપપાણી
  9. 2 tbspવિનેગર
  10. 1/2 tspવેનિલા એસંસ
  11. આઈસીંગ માટે
  12. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  13. 50 ગ્રામફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લોટ, બૂરું ખાંડ, મીઠું,સોડા, કોકો પાઉડર બધું લઈ એક વાર ચાળી લો.

  2. 2

    એક બાઉલમાં તેલ પાણી કોફી પાઉડર વેનીલા એસન્સ અને વિનેગર નાખી બે મિનિટ માટે હલાવો. હવે લોટનું મિશ્રણ ઉમેરી સરખું મિક્ષ થઇ જાય તે રીતે હલાવો.

  3. 3

    6 ઇંચ ના કેકે ટીન ને ગ્રીસ કરી બટર પેપર મૂકી આ મિશ્રણને ટિનમાં ભરી લો અને બે ત્રણ વખત ટેપ કરીલો અને આ ટીન ને પ્રિહિટ કરેલ ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક થવા મૂકી દયો. કેક બેક થાય પછી ઉપર દૂધ થી. બ્રસિગ કરો અને ઠંડી કરો. ઠંડી કરવા રેક ઉપર લઇ પાતળું કપડું ઢાંકી દયો.

  4. 4

    આઈસીંગ કરવા ફ્રેશ ક્રીમ ને ગરમ કરી તેમાં ચોકલેટ ઉમેરી એકદમ હલાવી ગનાશ તૈયાર કરો. તેના બે ભાગ કરો એક ભાગ માં થોડું વધારે ક્રીમ ઉમેરી એકદમ હલાવી થોડીવાર ફ્રીજમાં સેટ કરવા મૂકો. બીજા ભાગને કેક પર સ્પ્રેડ કરી દો. હવે ફ્રિજ માં મુકેલા ભાગને પાઇપિંગ બેગ માં લઇ કેક પર તમને મન ગમતી રીતે ડિઝાઇન કરો. કેક ને સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes