કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

#GA4
#week14
ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગે

કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week14
ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામકોબી
  2. 1 ચમચીરાઇ
  3. 1 ચમચીજીરુ
  4. 4 ચમચીતેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 2મરચા
  7. ચપટીનમક અને હિંગ ઍક

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોબિને સારી રીતે પાણીથી ધોઈ લેવુ.

  2. 2

    કોબી અને મરચા સમારી લેવા

  3. 3

    કડાઇમાં તેલ ગરમ કરી રાઇ અને જીરુ નાખી હિંગ નાખી કોબી અને મરચા વઘારો

  4. 4

    હળદર, નમક નાખી થોડી વાર કુક થવા તો

  5. 5

    5 મિનિટ મા સંભારો તૈયાર

  6. 6

    બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes