મિક્ષ વેજિટેબલ્સ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

મિક્ષ વેજિટેબલ્સ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1કટકો કોબીજ
  2. 1ગાજર
  3. 1કેપ્સિકમ
  4. 2લિલી ડુંગળી
  5. 1 ચમચીઆદુ,મરચાં ની પેસ્ટ
  6. 2 ચમચીતેલ
  7. 3 ગ્લાસપાણી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/2ચમચી મરી પાઉડર
  10. 1 ચમચીકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    2 ચમચી તેલ મૂકી તેમા સમારેલ આદુ,લસણ,મરચા ની પેસ્ટ નાખી સાંતળી તેમાં કોબીજ,કેપ્સિકમ,ગાજર, લિલી ડુંગળી નાખી ને સાંતળી લો.

  2. 2

    હવે તેમાં પાણી નાખી ને ઉકડવા દો

  3. 3
  4. 4

    હવે તેમાં મરી પાઉડર અને મીઠું નાખી દો.

  5. 5

    હવે બરાબર ઉકળવા દીધા પછી તેમાં કોન્ફ્લોર ને પીગળી ને નાખી ને ઉકાળી લો

  6. 6

    રેડી છે ગરમ ગરમ સૂપ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

Similar Recipes