સુખડી(Sukhdi Recipe in Gujarati)

Namrata Vivek Gandhi
Namrata Vivek Gandhi @cook_27667162
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપગોડ
  3. 1 કપડ્રાય ફ્રૂઇટ્સ પાઉડર
  4. 4-5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી લઈએ અને એ ગરમ થાય પછી એમાં લોટ એડડ કરવાનો અને લોટ શેકવાનો. લોટ સઁલૉ ગેસ પર બ્રોવન કલર નો શેકવાનો...

  2. 2

    લોટ સેકઈ ગયા પછી ગેસ પર થી ઉતારી ને એમાં ગોડ એડડ કરી ને હલાવ્યા કરવાનું..

  3. 3

    પછી ડ્રાયફ્રૂઈટ્સ પાઉડર એડડ કરી બરાબર મિક્સર કરો અને થાલી માં લઇ ને કટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Vivek Gandhi
Namrata Vivek Gandhi @cook_27667162
પર

Similar Recipes