રાજગરા ની ચીકી (Rajgira Chikki Recipe In Gujarati)

Meenaben
Meenaben @cook_25767735
Junagarh

રાજગરા ની ચીકી (Rajgira Chikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજગરો
  2. 1 નાની વાટકીગોળ
  3. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજગરાની ધાણી લોયા માં લઇ ને ફોડી લેવી

  2. 2

    ત્યારબાદ લોયામાં ગોળ મૂકવો

  3. 3

    ગોળની ચાસણી કરવી

  4. 4

    રાજગરાની ધાણી તેમાં ગોળ માં એડ કરવી કેલ્શિયમ યુક્ત રાજગરો ખાવા માટે બહુ જ સારો છે. તૈયાર થઈ રાજેગરા ગોળની ચીકી સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben
Meenaben @cook_25767735
પર
Junagarh

Similar Recipes