હર્બલ ગ્રીન ટી

Bijal Parekh @cook_17364052
હર્બલ ગ્રીન ટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમા પાણી ગરમ કરો પછી તેની અંદર પહેલા ચા નાખો.
- 2
હવે, ચા ની અંદર ફુદીના પતા, લીંબુનો રસ અને આદું છીણી ને નાખો તેને ૫ મિનિટ સુધી ઉકાળવું પછી એક કપમાં ગ્રીન ટી ગાળી લેવું.
- 3
હર્બલ ગ્રીન ટી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
-
ગ્રીન ટી & આઈસ ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એન્ટીઓકસીડેન્ટ,& એન્ટી બેક્ટેરિયલ છે.સારા સ્વાસ્થ્ય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી 32 જાત ના રોગ માં ફાયદો કરે છે.આપણે ત્યાં લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ ઉપયોગી છે. પણ એવું નથી.આ સિવાયલેમન આઈસ ટીઓરેન્જ આઈસ ટીઆ રીતે બીજી ફ્લેવર્સ બનાવી શકાય.ટેસ્ટ કરવા જેવી છે.#ટીકોફી Bhavita Mukeshbhai Solanki -
લેમન ઝેસ્ટ ગ્રીન ટી
#ટીકોફીહું ચા કે કોફી કાઈ જ લેતી નથી .પણ ગ્રીન ટી સવારે પીવ છું. બાકી રેગ્યુલર ચા સવારે ઘર માં બને છે. આજે ટી કોફી કોન્ટેસ્ટ આવી તો મેં સવારે પીવા માટે બનાવેલી લિપ્ટન ગ્રીન ટી બનાવી છે.જે લેમન્જેસ્ટ છે. ગરમ ગરમ જ પીવા માં આવે છે. હેલ્થ માટે સારી છે. વેઈટ કંટ્રોલ માં પણ ઉપયોગી છે. Krishna Kholiya -
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
ગ્રીન ટી
#goldenapron3 week 5 અહીં મેં મધનો ઉપયોગ કરીને ગ્રીન ટી બનાવી છે. ગ્રીન ટી એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આપણે તેને રોજ પીવી જોઈએ. khushi -
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15Key word: herbal#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15દૂધવાળી ચા તો બધા જ લોકોએ પીધી હશે પણ હવે હેલ્થ માટે બધાને અવેરનેસ વધી ગઈ છે માટે અહીં મેં એક હર્બલ ટી બનાવી છે જે પીવાથી શરીર પતલુ થાય છે. Sushma Shah -
-
હર્બલ ટી (herbal tea recipe in gujarati)
#GA4#Week15શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે. Sapana Kanani -
-
-
હર્બલ ટી (Herbal Tea Recipe in Gujarati)
#GA4#Week15#Herbal#Milk#HealthyLiving#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
-
ક્યુમીન ટી (Cumin Tea Recipe In Gujarati)
#ટીકોફીવેઇટ લોસ માટે ખાસ છે આ ટી ,અને પાચનશંક્તિ મજબૂત કરે છે chetna shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302641
ટિપ્પણીઓ (2)