સુખડી (Sukhadi Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.
#GA4
#Week15
#Jaggery

સુખડી (Sukhadi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.
#GA4
#Week15
#Jaggery

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1વાટકો દેશી ગોળ
  2. 200 ગ્રામઘી
  3. જરૂર મુજબ ઘઉંનો જીણો લોટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગોળ ને બારીક કાપી લો.

  2. 2

    કઢાઇમાં ઘી લો. ઘી ગરમ થાય પછી ગોળ નાખો. ગોળ ગરમ થાય અને ઓગળી જાય ત્યાં સુધી હલાવો અને ગેસ બંધ કરો.

  3. 3

    પછી જરૂર મુજબ લોટ ઉમેરો. મિકસ કરી લો.થાળી માં સુખડી ઠારી દો. વાટકી થી બધી સાઇડ સરખી કરો.અને કાપા કરી દો.

  4. 4

    ઠંડી થાય પછી પીસ કાઢો. સુખડી ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes