ગ્રીન ઉંધિયું (Green Undhiyu Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

ગ્રીન ઉંધિયું (Green Undhiyu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મુઠિયા માટે
  2. 1 કપમેથી
  3. 1/2ટીસ્પુન સાકર
  4. 1/2ટીસ્પુન મીઠું
  5. 1 નંગલીંબુ
  6. 1 કપઘઉંનો કરકરો લોટ
  7. 1-1.5ટેબલસ્પુન ચણાનો લોટ
  8. 1ટીસ્પુન હળદર પાઉડર
  9. 1.5-2ટીસ્પુન લાલ મરચી પાઉડર
  10. 1.5-2ટીસ્પુન ધાણાજીરૂં પાઉડર
  11. 1/2-1ટીસ્પુન ગરમ મસાલો
  12. જરૂર મુજબમુઠ્ઠી પડતો તેલ મોણ માટે
  13. ગ્રીન મસાલા પેસ્ટ માટે
  14. 1/2 નંગ વાટી તાજો કોપરો
  15. 3-4 નંગલીલા મરચા
  16. 1 નંગમોટો ટુકડો આદુ
  17. 1/4 કપકોથમીર
  18. સ્વાદ મુજબ મીઠુંં
  19. ઉંધિયા માટે
  20. 3ટેબલસ્પુન તેલ
  21. ચપટીહીંગ
  22. 1ટીસ્પુન જીરો
  23. 1ટીસ્પુન અજમો
  24. 1/2 ટી.સ્પૂન રાઈ
  25. 1 નંગનાનો કંદ
  26. 1નંગબટાટો
  27. 1/4 કપસુરતી પાપડી સમારેલ (દાણા અને છાલ સાથે)
  28. 1/4 કપવાલોળ પાપડી સમારેલ (દાણા અને છાલ સાથે)
  29. 1/4 કપવટાણા દાણા
  30. 1/4 કપતુવેર દાણા
  31. 1/2 કપમેથી સમારેલ
  32. 1/4 કપકોથમીર સમારેલ
  33. 20-25મુઠિયા
  34. 1ટીસ્પુન ધાણાજીરૂં
  35. 1/2ટીસ્પુન સાકર
  36. 1/4ટીસ્પુન હળદર
  37. 1/2-1ટીસ્પુન ગરમ મસાલો
  38. 3-4કળી લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીમાં સાકર, મીઠું, લીંબુ મિક્સ કરી. સાકર ઓગળે ત્યાં સુધી મીક્સ કરો.

  2. 2

    મેથીમાં મુઠિયાની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો, સહેજ પાણી છાંટી લોટ બાંધો.

  3. 3

    નાની ટીક્કી વાળી, મિડિયમ તાપે આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  4. 4

    ગ્રીન મસાલાની સામગ્રી ભેગી કરી મિક્સીમાં પીસી લો.

  5. 5

    કંદ, બટાટાને 4 સીટી વગડાવી રાંધો. બંનેની છાલ છોલી મોટા પીસીસ માં સમારો.

  6. 6

    તેલ ગરમ કરી, હીંગ, રાઈ,જીરા, અજમાનો વઘાર કરો. બંને પાપડી, વટાણા, તુવેર, ગ્રીન મસાલો, કંદ, મુઠિયા નાખો.

  7. 7

    બધી સબ્જી ડુબે તેટલું પાણી ઉમેરો. બધા મસાલા નાખી હલાવો. (પાણી ચાખી લો તેથી સ્વાદની આછેરી ઝલક મળી જશે. મસાલા તમારા સ્વાદ મુજબ વઘધટ કરી શકશો)

  8. 8

    3-4 સીટી વગડાવી, બટેટું, લસણની પેસ્ટ મિક્સ કરી, ઢાંકી 2-3 મિનિટ રાંધો. કોથમીર નાખી દો. તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes