ચોકલેટ કપ કેક(Chocolate cup cake Recipe in Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપમેંદો
  2. ૧ કપદૂધ
  3. ૧/૩દળેલી ખાંડ
  4. ૧/૪ કપતેલ
  5. ૧ ટેબલ સ્પૂનબેકિંગ પાવડર
  6. ૧/૨ ટેબલ સ્પૂનબેકિંગ સોડા
  7. ૧૧/૨ ટેબલ સ્પૂન કોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લો તેની ઉપર ગરણી મૂકો તેમાં મેદો દળેલી ખાંડ બેકિંગ પાવડર બેકિંગ સોડા અને કોકો પાવડર લઈ ચારી લો. ત્યારબાદ તેમાં તેલ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરતા જવાનું અને બિટર થી બીટ કરતુ રહેવું મને કેકનું બેટર તૈયાર કરવું હવે કઢાઈમાં સ્ટેન્ડ મૂકવાનું તેની ઉપર ડીશ મૂકીને દસ મિનિટ માટે ફ્રી હિટ કરો. ત્યારબાદ સ્ટીલના ગ્લાસને તેલથી ગ્રીસ કરી લો.

  3. 3

    ત્યારબાદ ગ્લાસમાં કેકનું બેટર ભરીને ઉપર મૂકી દો અને તેનું ઢાંકણું ઢાંકીને 30 મિનિટ માટે ધીમા તાપે થવા દો. ત્યારબાદ તેને બહાર કાઢીને તેની ઉપર દૂધ વાળુ બ્રશ કરીને લગાડી લેવું. ત્યારબાદ તેની ઉપર millet કરેલી ચોકલેટ થી કોટિંગ કરી લેવું આપણી ચોકલેટ કપ કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes