પેરી પેરી મસાલા ( Peri Peri Masala recipe in Gujarati

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4
#Week 16 આજની જનરેશનને પિઝ્ઝા, પાસ્તા પછી કોઈ ફલેવર્ડનું ફુડ વધુ પસંદ હોય તો તે છે પેરી પેરી. વેફર્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, ડીપ્સ, પોપકોર્ન, મખાના, કોર્ન માં ઉપરથી ભભરાવીને તો ખાય જ છે પરંતુ હવે તો પેરી પેરી ફલેવર્ડ રાઈસ, પાસ્તા, નુડલ્સ, બન, પૌઆ, ભેળ અને અન્ય ઘણી ડીશીસ શોખથી ખાય છે... તો તે માટે ચાલો તમે પણ શીખીને ઘરે જ બનાવો જૈન પેરી પેરી મસાલો...

પેરી પેરી મસાલા ( Peri Peri Masala recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week 16 આજની જનરેશનને પિઝ્ઝા, પાસ્તા પછી કોઈ ફલેવર્ડનું ફુડ વધુ પસંદ હોય તો તે છે પેરી પેરી. વેફર્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, ડીપ્સ, પોપકોર્ન, મખાના, કોર્ન માં ઉપરથી ભભરાવીને તો ખાય જ છે પરંતુ હવે તો પેરી પેરી ફલેવર્ડ રાઈસ, પાસ્તા, નુડલ્સ, બન, પૌઆ, ભેળ અને અન્ય ઘણી ડીશીસ શોખથી ખાય છે... તો તે માટે ચાલો તમે પણ શીખીને ઘરે જ બનાવો જૈન પેરી પેરી મસાલો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2.5ટીસ્પુન ચિલી પાઉડર
  2. 1ટીસ્પુન ચિલી ફલેક્સ
  3. 1/2ટીસ્પુન લસણ પાઉડર
  4. 1/2ટીસ્પુન સુંઠ પાઉડર
  5. 2ટીસ્પુન ઓરેગાનો
  6. 1/8ટીસ્પુન ઇલાયચી પાઉડર
  7. 1/8ટીસ્પુન તજ પાઉડર
  8. 1/2ટીસ્પુન સાકર પાઉડર
  9. 1ટીસ્પુન સંચળ
  10. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચિલી પાઉડર, સુંઠ પાઉડર, લસણ પાઉડર, ઇલાયચી પાઉડર, તજ પાઉડર, સાકર પાઉડર, સંચળ, મીઠું મિક્સ કરો. ચિલી ફલેક્સ, ઓરેગાનો નાખી મિક્સીમાં ચર્ન કરો. પેરી પેરી મસાલો તૈયાર.

  2. 2

    બટાટાની વેફર્સ, પોપકોર્ન, ફ્રેન્ચ ફ્રાઈસ, મખાના કે કોર્ન પર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes