હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2vyakti
  1. 300 ગ્રામચોખા
  2. 250 ગ્રામપલક
  3. 1 વટણા
  4. 1 કેપ્સિકમ
  5. 5 ડુંગળી
  6. 3 ટેમેટા
  7. 50 ગ્રામકાજુ
  8. જરૂર મુજબઘી
  9. જરૂર મુજબતેલ
  10. મીઠુ
  11. મિર્ચ પાઉડર
  12. હલદાર
  13. ધના જીરુ
  14. ગરમ મસાલો
  15. લીલુ લસણ
  16. લીલી ડુંગડી
  17. અદુ માર્ચા લસણ
  18. જીર

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    પલક ને સમરી ને ધોઇ લો એની બાફી લો

  2. 2

    બાફેલી પલક ને ક્રશ કરી લો

  3. 3

    ડુંગડી તમેતા લસણ અદુ મરચા કડ ma મા સેકી લો એની તેન થંદુ કરિ લો

  4. 4

    થાંડુ થા પાછી ગ્રેવી પીસી લો

  5. 5

    એક કડાઈ મા તેલ અણી ઘી મિક્સ કરી એમાં ગ્રેવી વઘારી લો

  6. 6

    એક કડાઈ મા જીરા નો વઘાર કરી ભાત બનાવી લો

  7. 7

    ગ્રેવી શેકાય જાયપગરમ મસાલો લાલ મરચું, હળદર, ધાણા જીરૂ, મીઠુ ઉમરી હલાવી લો.

  8. 8

  9. 9

    મસાલા શેકાય જાય એટલે તેમાં પાલક ની ગ્રેવી ઉમરી લો એની સેકી લો તેજ કસ્તુરી મેથી પાન ઉમરો

  10. 10

    ચોખા અને ગ્રેવી મિક્સ કરી લો

  11. 11

    એમાં ઉપર થી લીલુ લસણ એની લીલી ડુંગળી ઉમેરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes