જુવાર બાજરી ની મસાલા રોટલી(Jowar Bajari Masala Rotli Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

જુવાર બાજરી ની મસાલા રોટલી(Jowar Bajari Masala Rotli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
4 સર્વિંગ્સ
  1. 2વાટકા બાજરી નો લોટ
  2. 2વાટકા જુવાર નો લોટ
  3. 1વાટકો મેથી ની ભાજી
  4. 6કળી લસણ વાટેલું
  5. સ્વાદાનુસારમીઠુ
  6. જરૂર મુજબઘી નુ મોણ
  7. જરૂર મુજબચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    બધી જ સામગ્રી ભેગી કરી પાણી ઉમેર્યા વગર કડક લોટ બાંધવો. મેથી પાણી છોડે એટલે લોટ થોડી વાર મા નરમ બની જશે.

  2. 2

    રોટલી ની જેમ વણી ને તાવડી મા સેકી લેવી

  3. 3

    સેકાય જાય એટલે એકદમ સરખું ઘી ચોપડવું

  4. 4

    જુવાર બાજરી ની મસાલા રોટલી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes