પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
2 લોકો
  1. ૩ કપપાલક
  2. નાનો કાદો
  3. ૧/૨ઈચ આદુ
  4. કળી લસણ
  5. ૨ ચમચીતેલ
  6. મીઠું સવાદ અનુસાર
  7. મરી ૩ :૪ તજ પત્ર
  8. ૨લવિંગ
  9. ૧/૨બાફેલું બટાકુ
  10. ૧ચમચી જીરું પાઉડર
  11. ૧/૨ કપદુઘ ૧ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પૃથમ પાલક ધોઈ સાફ કરી લો.

  2. 2

    ફાય પાન માં તે લ મુકી તજ લવિંગ મરી લસણ અને કાપેલી પાલક ઉમેરો.

  3. 3

    બધી સરખુ સાતળો. હવે ઠંડુ કરી ૧/૨ બાફેલું બટાકુ ઉમરી પીસીને સરસ રેડી કરો.

  4. 4

    હવે ૧ ચમચી બટર પેનમાં મુકી પીસેલી પાલક ઉમેરો

  5. 5

    ૧ કપ પાણી ૧/૨કપ દુધનાખી નાખો ઉકાળો આવે એટલે સુપ રેડી. સવૃ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes