ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. 3/4 કપબટર
  3. 3/4 કપદળેલી ખાંડ
  4. 1 કપઘઉં નો લોટ
  5. 1/4 કપકોકો પાઉડર
  6. 1ટી. ચમચી બેકિંગ પાઉડર
  7. 3/4 કપદૂધ
  8. 3/4ટી ચમચી વેનીલા એસેન્સ
  9. ટુકડાઅખરોટ ના
  10. 1ટી ચમચી ઘી અથવા તેલ ગ્રીસિંગ માટે
  11. જરૂર મુજબઘઉં નો લોટ ડસ્ટીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ માં ચોકલેટ કમ્પાઉન્ડ લઇ 2 મીનિટ માઇક્રો કરો

  2. 2

    પછી તેમાં બટર નાંખી 1 મીનિટ ફરી માઇક્રો કરો

  3. 3

    હવે એક બાઉલ માં દળેલી ખાંડ લો

  4. 4

    પછી ચારણી માં ઘઉં નો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર નાંખી ચાળી લો

  5. 5

    પછી તેમાં ચોકલેટ નું મિશ્રણ નાંખી મીક્સ કરો

  6. 6

    પછી તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ને બીટર થી બેટર તૈયાર કરો

  7. 7

    બેટર થઇ જાય એટલે મોલ્ડ માં ઘી લગાવી લોટ ભભરાવી ને બેટર તેમાં નાંખો

  8. 8

    હવે ઓવન ને 10 મીનિટ પ્રિહિટ કરી તેમાં મોલ્ડ મૂકી 180 પર 20 મીનિટ મુકો થઇ જાય એટલે બહાર કાઢી ટુથપીક ભરાવી ચેક કરી ફરી જરૂર લાગે તો 5 મીનિટ મુકવી અને પછી એકદમ ઠંડુ થઇ જાય પછી પ્લેટ માં અનમોલ્ડ કરવી

  9. 9

    પછી ઉપર ચોકલેટ સીરપ, અને ફરેરો ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes