કઠોળ બિરયાની (Kathol Biryani Recipe In Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

કઠોળ બિરયાની (Kathol Biryani Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1બાઉલ રાઈસ
  2. 1બાઉલમિક્સ કઠોળ
  3. 2 ચમચીદહીં
  4. 1 ચમચીબિરયાની મસાલો
  5. 1/2ચમચી કસુરી મેથી
  6. 1/2ચમચી ગરમ મસાલો
  7. 2 નંગડુંગળી ની પેસ્ટ
  8. 2 નંગટામેટા
  9. 1 ટે. સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  10. 1/2વાટકી કાજુ
  11. 1 નંગબટાકુ તળેલું
  12. 1/2વાટકી ફુદીનો
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. ૧ ચમચીલાલ મરચું
  15. 1/2ચમચી હળદર
  16. સ્વાદાનુસારમીઠું
  17. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ મિક્સ કઠોળ ને કુકર માં નાખી હળદર, મીઠું નાખીને બોઈલ કરો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને ડુંગળી નાખો અને ટામેટાને પીસીને નાખો

  3. 3

    ઉપર મુજબ મસાલા નાખો ધાણાજીરૂ, લાલ મરચું, હળદર, બિરયાની મસાલો

  4. 4

    બધા મસાલા નાખીને એક ચમચી દહીં નાખો

  5. 5

    આ બધું મિક્સ કરીને થોડી વાર ચઢવા દો ચડી જાય એટલે એમાં મિક્સ કઠોળ નાખો

  6. 6

    મિક્સ કઠોળ નાખીને એને હલાવો અને થોડું પાણી ઉમેરો ચડી જાય એટલે લેર કરો

  7. 7

    તૈયાર છે કઠોળ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes