ચીઝી પાણીપુરી (Cheese Pani poori Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

રેગ્યુલર પાણીપુરી કરતાં કંઈક હટકે #GA4 #Week17 #cheese #yummy #food #panipuri

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
1 વ્યક્તિ
  1. બાફેલા બટાકા
  2. ક૫ બાફેલા ચણા
  3. ૧ વાટકીસમારેલ ડુંગળી, ટામેટાં,કેપ્સિકમ
  4. ૧૦ નંગ પૂરી
  5. ૧ ચમચીમરચું,મીઠું,ચાટ મસાલો
  6. 1/2 ચમચીખાંડ
  7. ચીઝ
  8. લસણ પાણી માટે
  9. પીસેલ લસણ
  10. જલજીરા
  11. મીઠું
  12. ૧ ગ્લાસપાણી
  13. આંબલી પાણી
  14. પલાળેલી આંબલી,ગોળ,મરચું,મીઠું,ધાણાજીરું, ચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા મા ચણા, ૧ ચમચી મરચું,મીઠું,ચાટ મસાલો ડુંગળી અને ૨ પૂરી ભાંગીને નાખો. ખાંડ ઉમેરો. મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    લસણ પાણી માટે એક ગ્લાસ પાણી પીસેલ લસણ, જલજીરા મીઠુ નાખી ગાળી ને ફિ્ઝ મા રાખીદો.

  4. 4

    આંબલી પાણી માટે પલાળેલી આંબલી,ગોળ,મરચું,મીઠું,ધાણાજીરું, ચાટ મસાલા ઉમેરી ગાળી ને ફિ્ઝ મા રાખીદો.

  5. 5

    પૂરી મા હોલ પાડી તૈયાર કરેલો મસાલો ભરી લો.

  6. 6

    બધી પૂરી ભરાઈ જાય એટલે ઉપર ચીઝ ભભરાવી બનાવેલ પાણી સાથે પીરસો.

  7. 7

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes