રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને રાજમા ને ૧૨ કલાક સુધી પલાળો.હવે બાકીના બધુ રેડી કરો. હવે કુકર મા ૫ સીટી વગાડીને બાફી લો.
- 2
હવે લોયા મા તેલ મુકી જીરુ નાખી લસણ ની પેસ્ટ સાંતળી લો. પછી બધા મસાલો નાખી
- 3
ચણાનો લોટ નાખી શેકી લો. હવે ૨ મિનિટ પછી ટામેટાં ની પ્યુરી નાખી ૩ મિનિટ સુધી હલાવો.
- 4
હવે મીઠું અને મલાઈ, ગરમ મસાલો નાખી મિક્સ કરી દો.
- 5
હવે બાફેલી દાળ અને રાજમા નાખી મિક્સ કરી દો. પાણી નાખી મિક્સ કરી બટર નાખી મિક્સ કરી દો.
- 6
હવે ૨૦ મિનિટ સુધી ઉકાળો. પછી ગરમાગરમ સર્વ કરો.
- 7
જીરા રાઈસ અને દાલમખની ને મલાઈ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week1#ટ્રેડિંગ#પંજાબીદાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે. Asmita Rupani -
-
-
-
-
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પૌષ્ટીક અને બધા ની ફેવરીટ.#GA4#Week17#dalmakhani Bindi Shah -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14366851
ટિપ્પણીઓ (12)