પિઝા (pizza Recipe in Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
પિઝા (pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધા ઘટકો તૈયાર કરી લેવા ત્યાર બાદ નોન સ્ટિક તવા પર બેઝ ની બંને બાજુ બટર લગાવી થોડો ગરમ કરી લેવો
- 2
પછી તેમાં પિઝા ટોપિંગ લગાવો પછી તેના પર ચીઝ નું લેયર કરો
- 3
પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,અને મિક્સ હર્બ તેમાં ભભરાવો
- 4
પછી તેને કોઈ ઢાંકણ વડે ઢાંકી દો અને 5 થી7 મિનિટ ચડવા દો પછી તયાર છે તમારો પિઝા એન્જોય યોર પિઝા તમે તેને સોસ અથવા કોલ્ડડ્રિન્ક સાથે પણ તેની મજા લઈ શકાય છે પ્લીઝ ટ્રાય એન્ડ કૉમેન્ટ
Similar Recipes
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
-
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
ઇન્સ્ટંટ કટોરી પિઝા.(instant katori pizza recipe in Gujarati.)
#trend આ પિઝા ખુબજ ઝડપ થી બની જાય છે અને માઈક્રોવેવ કે ઓવન ના ઉપયોગ વગર બને છે અને તો પણ ખુબજ ટેસ્ટી છે.તમે બાળકો ને ભુખ લાગી હોય તો વિચાર કરો કે તરત બનાવિ સકો છો. Manisha Desai -
-
-
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
-
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એટલે બાળકોની ભાવતી વાનગી અને માતાનો બાળક ને શાક ખવડાવ્યા નો સંતોષ. પિઝા એક ઇટાલિયન રેસીપી છે જેણે કાળક્રમે આપણા ભારતીય ભોજન માં સ્થાન લઇ લીધું છે. પિઝા એટલે ઇટાલિયન શાક ભાખરી. તો mari દીકરીની favourite dish છે આ. રેસીપી જોઈ લઈયે. #trend #week1 Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367382
ટિપ્પણીઓ (7)