ચિયા સિડ્સ કોકો મિલ્કશેક (Chia Seeds Coco Milkshake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૩ ચમચીચીયા સીડ્સ
  2. ૨ ચમચીદળેલી ખાંડ
  3. ૧ ચમચીકોકો પાઉડર
  4. ૧ નંગકેળુ
  5. ૨ ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ ભેગી કરો, અને એક તપેલી માં દૂધ લો

  2. 2

    પછી તે દૂધ માં ચિયાં સિડ ઉમેરો એ પછી તેમાં કોકો પાઉડર અને ખાંડ નાખો,

  3. 3

    એ બાદ તેમાં કેળા ના કટકા નાખો, અને તેમાં બ્લેન્ડર ફેરવો, ત્યારબાદ બરાબર રીતે શેક બની જાય પછી તેને ગ્લાસ માં કાઢી ને કેળા વડે ગાર્નિશ કરી ને થોડી વાર ઠંડુ થાય પછી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર
જૂનાગઢ

Similar Recipes