સ્ટફડ બેલ પેપર્સ (Stuffed bell peppers Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ અને different test તથા low calorie food.

સ્ટફડ બેલ પેપર્સ (Stuffed bell peppers Recipe in Gujarati)

ખૂબજ સ્વાદિષ્ટ અને different test તથા low calorie food.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ સીમલા મરચાં (bell pepper)
  2. ૪ નંગબટાકા
  3. આદુ મરચાં ની પેસ્ટ
  4. કોથમીર થોડી
  5. ૧\૨ ચમચી આમચૂર
  6. ૧\૨ ચમચી ગરમ મસાલો
  7. ચપટીહળદર
  8. ૧\૨ ચમચી લાલ મરચું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા લોટ ma મીઠું, હળદર નાખી jadu ખીરું બનાવો.

  2. 2

    સીમલા મરચાં ને કાપી લો. બાફેલા બટાકા માં મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તેમાં બટાકા નો માવો ભરી ખીરું લગાડો.

  4. 4

    હવે Shallow fry કરો.

  5. 5

    બટાકા નો માવો..બટાકા બાફીને છોલી મસળી લો. ઉપરથી બધો મસાલો નાખી મસળી માવો તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes