ચીઝ ગારલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
ચીઝ ગારલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તવા પર ઘી લઈ બ્રેડ સેકી લો.
- 2
બ્રેડ સેકી લીધા પછી તેજ તવા પર ઘી લઇ તેમાં છીણેલું આદુ નાખી લો. હવે તેને હલાવી લો. હવે આ આદુ વાળા ઘી ને બ્રેડ પર લગાડી દો.
- 3
હવે તેના પર ચીઝ છીણી ને નાખો. હવે આ બ્રેડ ને તવા પર ગરમ કરવા મૂકી દો. ચીઝ બરાબર ઓગળી જાય એટલે તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી લો.હવે ટેસ્ટી ચીઝ ગારલીક બ્રેડ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ સાથેના ગાર્લિકબ્રેડ કુકરમાં બનાવી છે. બહુ જ નરમ અને સ્વાદિષ્ટ બની છે. Zarna Jariwala -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati -
-
-
-
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
-
-
-
-
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382297
ટિપ્પણીઓ (3)