ચોકલેટ પીઝા (chocolate pizza recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

ચોકલેટ પીઝા (chocolate pizza recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોબિજ
  2. ૨ નંગટામેટાં
  3. ૨ નંગગાજર
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ક્ચૂબ ચીઝ
  6. બટર
  7. 1 ચમચીચોકલેટ સીરપ
  8. પીઝા ના રોટલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને સમારી લો ત્યારબાદ પીઝા ના રોટલા ને લોઢી પર શેકી લો

  2. 2

    ત્યારબાદ તેના ઉપર પીઝા સોસ,ટામેટાં સોસ,બધા શાકભાજી તેના ઉપર લગાવી દો ત્યારબાદ તેના ઉપર ચીઝ લગાવી દો

  3. 3

    હવે તે ને ગેસ પર રાખી થોડી વાર પછી તેને નીચે ઉતારી તેના પર ચોકલેટ સિરપ લગાવી દો

  4. 4

    ત્યારબાદ કટર ની મદદથી તેને કટ કરિ લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes