ચીઝ પનીર મુઠીયા(Cheese Paneer Muthiya Recipe in Gujarati)

Trushti Shah @cook_27771490
ચીઝ પનીર મુઠીયા(Cheese Paneer Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ અને મસાલો મિક્સ કરો. ત્યારબાદ તેમાં મોણ માટે તેલ નાખો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ, કોબીજ, પનીર અને ચીઝ ઉમેરો.
- 2
હવે આ બધું બરાબર મિક્સ કરીને કણક તૈયાર કરો.પછી ગેસ ઉપર કુકર મૂકી તેમાં મુઠીયા વાળીને બાફવા મૂકો.ગેસને મધ્યમ આંચ પર રાખો.10 15 મિનિટ બાદ ગેસ બંધ કરવો અને મુઠીયા કાઢી લેવા.
- 3
મુઠીયા ઠંડા પડે પછી તેને સમારીને વઘાર કરવો.
- 4
હવે આ મૂઠીયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર વિથ ચીઝ સબ્જી (Palak Paneer Cheese Sabji Recipe In Gujarati)
#GA4#WEEK17#Cheese surabhi rughani -
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
#GA4 #Week17#cheese#cheese_ball#ચીઝ_બોલ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14384975
ટિપ્પણીઓ