નારંગી ફુદીના મોકટેલ (Orange Mint Mocktail Recipe in Gujarati)

Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136

નારંગી ફુદીના મોકટેલ (Orange Mint Mocktail Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ ગ્લાસનારંગી જ્યૂસ
  2. ૨ ગ્લાસસોડા
  3. ૧ વાટકીનારંગીના ટુકડા
  4. ૧ વાટકીખાંડની ચાસણી
  5. લીંબુના ટુકડા
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. ૧/૨ ચમચીમીઠું
  8. ૧ નાની વાટકીફુદીના ના પાન
  9. ૧ વાટકીબરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ નારંગી ફુદીના મોકટેલ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ ત્રણ ગ્લાસ લો તેમાં એક અેક ગ્લાસમાં પાંચ થી છ ફુદીનાના પાન બે બે ચમચી ચાસણી. લીંબુના ટુકડા.ત્યારબાદ નારંગીના ટુકડા નવો.

  2. 2

    ત્યારબાદ નારંગનુ જ્યુસ નાખો.ત્યારબાદ ઘરની બનાવેલી મિસ્ટર બટલર સોડા નાખો. ત્યારબાદ ચપટી મરી પાઉડર.ને ચપટી મીઠુ નાખો.ત્યારબાદ એક બે બરફના ટુકડાનાખો. ને સરખી રીતે મિક્સ કરી લો.તો આપનુ નારંગી ફુદીના મોકટેલ તૈયાર છે સર્વ કરવા માટે.🍹🍹💁‍♀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136
પર

Similar Recipes