બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 1 કિલોબટેટા
  2. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1લીંબુનો રસ
  4. 1+1/2 ચમચી મરચા પાઉડર
  5. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  6. 2 ચમચીખાંડ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીકોથમીર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ખીરા માટેની સામગ્રી
  11. 250 ગ્રામચણાનો લોટ
  12. 1/2 ચમચીસોડા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. જરૂર મુજબ પાણી
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફીને તેનો છૂંદો કરી લેવો

  2. 2

    ત્યારબાદ ઉપર મુજબના મસાલા એડ કરીને મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેમાંથી એક સરખા બોલ્સ બનાવી લેવા

  4. 4

    હવે ખીરા માટે ની ઉપર મુજબની સામગ્રી લઇ થોડું થીકખીરું બનાવી લેવું

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી પછી બધા બોલ્સને ખીરામાં બોળીને તેલમાં તળી લેવા

  6. 6

    તો તૈયાર છે આપણા બટાકા વડા તેને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes