વેજીટેબલ દલીયા બિરિયાની (Vegetable Daliya Biryani Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

વેજીટેબલ દલીયા બિરિયાની (Vegetable Daliya Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદલીયા
  2. 1નાનું ગાજર સમારેલ
  3. 1નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 1 કપલીલા વટાણા
  5. 1 કપસમારેલા કાંદાા
  6. 1 કપકોબી સમારેલ
  7. 3લવિંગ
  8. 2ઇલાયચી
  9. 1 ટુકડોતજ
  10. 6મરી
  11. 2તમાલ પત્ર
  12. 1ટબલ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  13. 2 ટેબલ સ્પૂનઘી
  14. 1જીરું
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીમેગી મસાલો
  17. 1હળદર
  18. જરૂર મુજબ મીઠું
  19. 3 વાટકીપાણી
  20. 1 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દલીયાને 1/2કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવે કોબી ગાજર વટાણા ડુંગળી કેપ્સીકમ બધું સમારી લો

  3. 3

    હવે બધા મસાલા તૈયાર કરી લો અને આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો.

  4. 4

    કુકરમાં ઘી મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,ઇલાયચી,મરી તમાલપત્ર,જીરું નાંખી વઘાર કરો

  5. 5

    હવે તેમાં કોબી,ગાજર,ડુંગળી, કેપ્સીકમ, વટાણા બધું નાખી સાંતળી લો ત્યારબાદ તેમાં મેગી મસાલો, ગરમ મસાલો હળદર મીઠું નાખી દો

  6. 6

    હવે બધું મિક્સ કરી લો અને ૩ વાટકી પાણી નાખી દો

  7. 7

    હવે પાંચ સીટી કરી લો તૈયાર છે આપણી વેજ. દલિયા બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes