રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ શીંગદાણા
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ શીંગદાણા ને સેકી ને તેના ફૉતરા પાડી લેવા.

  2. 2

    ફૉતરા પાડી ને શીંગદાણા નૉ અધકચરૉ ભુકૉ કરી નાખવૉ.

  3. 3

    હવે એક કડાય મા ગોળ નાખૉ ને ધીમા ગેસ ની આચ ઊપર ગૉડ ને ગરમ કરૉ તેમા બે ચમચી ઘી નાખવુ.

  4. 4

    ગોળ નૉ રગ લાલાસ પડતૉ થાય એમ લાગે કે ગોળ પાકી ગયૉ એકલે તેમા શીંગદાણા નૉ ભુકૉ ઊમેરવૉ.તૈયાર પછી એક થાડી મા ઘી ચૉપડી ને આ તૈયાર કરેલુ મીક્ષર તેમા નાખવુ અને થાબડી દેવુ જેથી આપણે તેની ચીકકી નૉ શેપ આપી શકયે.

  5. 5
  6. 6

    10 મીનીટ માટે ઠરવા દેવુ પછી તેના ચેકા પાડી ને સવ કરૉ શીંગદાણા ની ચીકકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes