તલ ની ચીકી (Tal Chikki Recipe in Gujarati)

Payal H Mashru
Payal H Mashru @cook_26001653

તલ ની ચીકી (Tal Chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ માટે
  1. 1વાટકો તલ
  2. 1વાટકો ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકો તલ લઈએ

  2. 2

    પછી તેને ધીમી આંચ પર ગેસ ઉપર શેકી લેવા

  3. 3

    તે ગરમ તલ માં ગોળ મિક્સ કરી લો

  4. 4

    પછી ગેસ ની ધીમી આંચ પર રહી એકદમ મિક્સ કરી લો

  5. 5

    ત્યાર બાદ એક પ્લેટ માં ઘી ચોપડી તેમાં મિક્સ કરેલ તલ ગોળ નાખો અને ચમાચે થી સરખું રીતે પાથરી દબાવી દો

  6. 6

    આપણી તલ ની ચીકી તૈયાર થઈ ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal H Mashru
Payal H Mashru @cook_26001653
પર

ટિપ્પણીઓ

Similar Recipes