તલ સાંકળી (Tal Sankli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ગોળ અને ઘી લો. તેનો પાયો કરો.
- 2
પાયો થાય ત્યારબાદ તેમાં તલ ઉમેરવા અને તેને બરાબર મિક્સ કરો.
- 3
હવે એક ડીશમાં ઘી લગાવી તેમાં તેને પાથરો.પછી તેના પીસ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414630
ટિપ્પણીઓ