તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી તલ લો તેને એક કડાઈમાં ધીમા તાપે શેકી લો
- 2
પછી તરત જ તેજ કડાઈમાં 1/2વાટકી ગોળનો ગોળ ની પાય થાય પછી તરત તેમાં શેકેલા તલ નાખી હલાવો
- 3
પછી તરત પ્લેટફોર્મ પર આંગળી માં ઘી લઇ અને ગ્રીસ કરી લો પછી ગ્રીસ કરેલી જગ્યા પર તલ નું મિશ્રણ નાખો
- 4
અને પછી વેલણ પરપણ થોડું ઘી લગાવી દો અને વણી લો પછી ચાકુ વડે કાપા કરી લો તો તૈયાર છે તલની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #તલ શિયાળામા કોઈપણ વસ્તુ બનાવીને ખાવા જ જોઈએ સ્પેશ્યલ શિયાળામાં.... Chetna Chudasama -
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ઉતરાયણ એટલે ચીકી નો તહેવાર . આજે આપણે તલની ચીકી બનાવશું. તલ આપણા શરીરમાં તાકાત અને નવી ઊર્જા આપે છે. Pinky bhuptani -
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14424665
ટિપ્પણીઓ